શેકેલા ચણા ખાવાના આ છે અઢળક ફાયદાઓ
ચણા પ્રોટીનનો સૌથી સારો સ્ત્રો ગણાય છે. આ શરીરને ઉર્જા આપે છે.
અભ્યાસકર્તાએ જણાવ્યું કે શેકેલા ચણા ખાવા સ્વાસ્થ્ય માટે સારૂ છે.
વજન ઘટવા માટે, પાચન સુધારવા અને શરીર માટે આવશ્યક પોષક તત્વો હોય છે.
શેકેલા ચણા હાડકાં માટે લાભદાયી છે, હાડકાંને મજબૂત કરવા માટે તેનું સેવન કરવું જોઈએ.
બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની સાથે શેકેલા ચણા હાર્ટ હેલ્થ માટે પણ સારા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર