ઉનાળા દરમિયાન ઘણા લોકોને રજાઓમાં કોઈ ઠંડી જગ્યાએ ફરવા જવાનું મન થાય છે. જો તમે પણ તેમાંથી એક છો તો ચાલો તમને ઉનાળામાં ફરવા માટેની બેસ્ટ જગ્યાઓ વિશે જણાવીએ.
સોર્સ : Google
ભારતનું સ્કોટલેન્ડ કહેવાતું કુર્ગ એક સુંદર હિલ સ્ટેશન છે. કર્ણાટકમાં સ્થિત આ હિલ સ્ટેશનમાં ઉનાળા દરમિયાન હવામાન સુખદ હોય છે.
સોર્સ : Google
મનાલી જે તેની કુદરતી સુંદરતા અને નજીકની સોલાંગ ખીણ માટે જાણીતું છે, તે ટ્રેકિંગ, પેરાગ્લાઇડિંગ અને આસપાસના વિસ્તાર એક્સપ્લોર કરવા માટે બેસ્ટ છે.
સોર્સ : Google
પર્વતોની રાણી ગણાતું શિમલા એક શાંત સ્થળ છે જ્યાં તમે ઉનાળાની રજાઓમાં ટ્રેકિંગ કરવા માટે જઈ શકો છો.
સોર્સ : Google
ડેલહાઉસી નજીક સ્થિત ખજ્જિયાર તેના તળાવ અને લીલીછમ ટેકરીઓ માટે પ્રખ્યાત છે, જે તેને ઉનાળાની રજાઓમાં ફરવા માટે શ્રેષ્ઠ બનાવે છે.