ચમચી કરતા હાથથી ભોજન કરવાના છે આ ફાયદાઓ
ભારત એક વિવિધતાવાળો દેશ છે, અહીં ખાણી-પીણીમાં બદલાવ જોવા મળે છે.
મોટાભાગના લોકો હાથથી ભોજન ખાઇ છે પરંતુ આજકાલ વેસ્ટર્ન કલ્ચરને લીધે ચમચીનો ઉપયોગ કરે છે.
જોકે ભારતીય પરંપરામાં હાથ વડે ખાવામાં આવે છે, જાણો હાથથી શા માટે ખાવું જોઈએ અને શું લાભ મળે છે.
હાથથી ખાવું પાચન માટે સારૂ હોય છે, આથી પાચન તંત્ર મજબૂત થાય છે. આપણાં હાથમાં બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે.
હાથ વડે ખાવાથી બ્લડ સર્ક્યુલેશન સારૂ થાય છે. આ સાથે જ સ્નાયુઓની મજબૂત થાય છે.
હાથ વડે ખાવાથી આંગળીઓથી આ ખબર પડે છે કે ખાવાનું કેટલું ગરમ છે અને પ્રકારથી તમે ખૂદને ખાવા માટે તૈયાર કરી શકો છો.
જો કે હાથથી ખાતા સમયે સારી રીતે હાથ ધોવા જરૂરી છે, નહીં તો સ્વાસ્થ્યને લગતી તકલીફ થઈ શકે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર