અક્ષય કુમારની સાથે ફિલ્મો કરવાથી ડરતી હતી આ અભિનેત્રીઓ

હાલમાં અક્ષય કુમાર સાથે કામ કરવા માટે દરેક જણ ઉત્સુક છે. જો કે ભૂકાળમાં એવી પણ કેટલીક અભિનેત્રીઓ હતી જેમણે AKનું નામ સાંભળતા જ ફિલ્મોને રિજેક્ટ કરી દીધી હતી.

અક્ષય કુમાર સાથે પ્રિયંકા ચોપરાની નિકટતા વધવા લાગી હતી. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું હતું. પ્રિયંકાએ અક્ષયની ફિલ્મો નકારી પછી અફેરની ચર્ચા ઓછી થઈ

કેટરિના કૈફ સાથે અક્ષય કુમારની વધતી જતી નિકટતાના અહેવાલો હતા. બાદમાં કેટએ લાંબા સમય સુધી અક્ષયની ફિલ્મોને ફોલો કરવાનું બંધ કર્યું.

ઐશ્વર્યા રાય બચ્ચને પણ અક્ષય કુમારની ફિલ્મોને નકારી કાઢી છે. અક્ષય કુમારની 'ભૂલ ભુલૈયા'ને ઐશ્વર્યાએ રિજેક્ટ કરી દીધી હતી.

અક્ષય કુમાર અને રવિના ટંડન રિલેશનશિપમાં હતા. વર્ષો સુધી સાથે રહ્યા પછી બંને અલગ થઈ ગયા. આ પછી રવિનાએ અક્ષયની ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું

મેકર્સ અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મો 'એરલિફ્ટ' અને 'રુસ્તમ'માં કંગના રનૌતને કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ વ્યસ્તતાને કારણે અભિનેત્રીએ આ ફિલ્મોને નકારી કાઢી હતી.

શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમારના અફેરની ઘણી ચર્ચાઓ થઈ હતી. તેમના બ્રેકઅપ પછી શિલ્પા શેટ્ટીએ અક્ષય કુમારની ફિલ્મોમાં કામ કર્યું ન હતું.

કહેવાય છે કે અક્ષય કુમાર સ્ટારર 'સંઘર્ષ' અને 'આવારા પાગલ દિવાના' જેવી ફિલ્મો માટે રાની મુખર્જીને અપ્રોચ કરવામાં આવી હતી. જોકે, રાનીએ આ ફિલ્મોને નકારી કાઢવાનું કારણ આજ સુધી સામે આવ્યું નથી.