આ અભિનેત્રીઓએ તેના કરતા મોટી ઉંમરના હીરોની માતાની ભૂમિકા ભજવી છે.
'મધર ઈન્ડિયા' ફિલ્મમાં નરગીસે તેનાથી 2 વર્ષ મોટા રાજેન્દ્ર કુમારની માતાની ભૂમિકા ભજવી હતી.
ફિલ્મ 'વક્ત'માં શેફાલી શાહ તેના કરતા 6 વર્ષ મોટા અક્ષય કુમારની માતા બની હતી.
'ગેંગ્સ ઓફ વાસેપુર'માં 25 વર્ષની રિચા ચઢ્ઢાએ 37 વર્ષના નવાઝુદ્દીન સિદ્દીકીની માતાનો રોલ કર્યો હતો.
ફિલ્મ 'ઝીરો'માં 46 વર્ષની શીબા ચઢ્ઢા 53 વર્ષના શાહરૂખ ખાનની માતા બની હતી.
અમિતાભ બચ્ચન કરતા 8 વર્ષ નાની રોહિણી હિંગડીએ 'અગ્નિપથ'માં તેની માતાની ભૂમિકા ભજવી હતી.
26 વર્ષની સુપ્રિયા કર્ણિકે ફિલ્મ 'યાદેં'માં 27 વર્ષના હૃતિક રોશનની માતાનો રોલ કર્યો હતો.
ફિલ્મ 'ભારત'માં 44 વર્ષની સોનાલી કુલકર્ણી 53 વર્ષના સલમાન ખાનની માતા બની હતી.
'બાહુબલી 2'માં 36 વર્ષની અનુષ્કા શેટ્ટી 38 વર્ષના પ્રભાસની માતા બની હતી.
'શક્તિ'માં 35 વર્ષની રાખીએ 40 વર્ષના અમિતાભની માતાનો રોલ કર્યો હતો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર