આ અભિનેત્રીઓએ નાની ઉંમરમાં જ ફિલ્મોમાં ડેબ્યુ કરી મેળવી ખ્યાતિ

કાજોલે 16 વર્ષની ઉંમરે અભિનય શરૂ કર્યો હતો

માધુરી દીક્ષિતે માત્ર 16 વર્ષની ઉંમરે લોકોના દિલ જીતી લીધા હતા.

કરિશ્મા કપૂરની એક્ટિંગ કરિયરની શરૂઆત 17 વર્ષની ઉંમરે થઈ હતી.

આલિયા ભટ્ટે માત્ર 19 વર્ષની ઉંમરે અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો.

કરીના કપૂર ખાને પણ 19 વર્ષની ઉંમરે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

દીપિકા પાદુકોણે જ્યારે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે તે માત્ર 20 વર્ષની હતી.