લોકસભા ચૂંટણીમાં બોલિવૂડની કેટલીક અભિનેત્રી મતદાન કરી શકેશ નહીં. આલિયા ભટ્ટ પાસે ભારતની નાગરિકતા નથી. કારણ કે, તેનો જન્મ ઈંગ્લેન્ડના બર્મિગહામમાં થયો છે.

બોલૂવડની ડાન્સર નોરા ફતેહી મતદાન કરી શકશે નહીં. તેની પાસે કેનેડાની નાગરિકતા છે.

જેકલીન ફર્નાન્ડીઝ પાસે શ્રીલંકાની નાગરિકતા છે. જેના પગલે ભારતીય ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી.

કેટરીના કૈફની પાસે પણ ભારતની નાગરિકતા નથી. તેનો જન્મ હોંગકોંગમાં થયો છે. આ કારણે ભારતમાં મતદાન કરવાનો અધિકાર નથી.