ગરબામાં પહેરવા માટે આ એસેસરીઝ છે બેસ્ટ, તમે પણ કરો ટ્રાય

સોર્સ : Google

તમારા ગરબા નાઈટના દેખાવને વધુ નિખારવા માટે તમે કમરબંધને સ્ટાઇલ કરી શકો છો. અથવા તમે ચેન સાથે કમરબંધ પસંદ કરી શકો છો.

સોર્સ : Google

કાશ્મીરી ઝુમકા આજકાલ ખૂબ જ ટ્રેન્ડી છે. તમને તે બજારમાં સસ્તા ભાવે મળી શકે છે. આ કાનની બુટ્ટીઓ ગરબા ચણીયા ચોલી સાથે ખૂબ જ સુંદર દેખાશે.

સોર્સ : Google

જો તમે બંગડીઓ પહેરવા માંગતા નથી, તો હેન્ડ કફ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તે એક સારો દેખાવ બનાવે છે અને બજારમાં ઓછી કિંમતે ઉપલબ્ધ છે.

સોર્સ : Google

નોઝ પિન તમને એક અલગ લુક આપે છે. તમે ગરબા માટે નોઝ પિન પણ પહેરી શકો છો.

સોર્સ : Google

છોકરીઓને સામાન્ય રીતે બંગડીઓ ગમે છે. તમે તમારી પસંદગી મુજબ કોઈપણ રંગની બંગડીઓ પસંદ કરી શકો છો.

સોર્સ : Google

ઓકિસડાઇઝડ સ્ટડ જવેલરી ગરબા આઉટફિટ્સ સાથે ખૂબ જ ભવ્ય લુક આપે છે. તમે ઓકિસડાઇઝ્ડ સ્ટડ પહેરી શકો છો.

સોર્સ : Google

નેકલેસ વિનાનો લુક અધૂરો લાગે છે. તમે ગરબા આઉટફિટ્સ સાથે ઓકિસડાઇઝ્ડ નેકલેસ પહેરી શકો છો. તે ખૂબ જ સુંદર લુક આપે છે.

સોર્સ : Google