રણવીર સિંહને આ 9 ફિલ્મોએ બનાવ્યો બોલિવૂડ સુપરસ્ટાર

રણવીર સિંહે પોતાના કરિયરની શરૂઆત 'બેન્ડ બાજા બારાત'થી કરી હતી.

ફિલ્મ 'લૂટેરા'માં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.

'રામ-લીલા' રણવીર અને દીપિકાની એકસાથે પહેલી ફિલ્મ હતી.

રણવીર સિંહે 'દિલ ધડકને દો'માં કબીર મેહરાની ભૂમિકા ભજવી હતી.

રણવીરે ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’માં પોતાના અભિનયથી દિલ જીતી લીધા હતા.

રણવીર સિંહ 'ગલી બોય'માં મુરાદના રોલમાં જોવા મળ્યો હતો.

ફિલ્મ 'પદ્માવત'માં રણવીર સિંહે વિલનની ભૂમિકામાં પ્રભુત્વ જમાવ્યું હતું.

'સિમ્બા'માં રણવીર સિંહનો એક્શન અવતાર જોવા મળ્યો હતો.

રણવીરે '83'માં કપિલ દેવનો રોલ કર્યો હતો.