પાકિસ્તાનમાં પ્રતિબંધ છે આ 9 બોલિવૂડ ફિલ્મો

'ભાગ મિલ્ખા ભાગ'ના ડાયલોગ પાકિસ્તાનને પસંદ નથી આવ્યાં.

સાઉથ એક્ટર ધનુષની ફિલ્મ 'રાંઝણા' પાકિસ્તનમાં પ્રતિબંધ છે

સેફની 'ફેન્ટમ'માં આતંકી હાફિઝ સઇદને બતાવવામાં આવ્યો છે

સની દેઓલની 'ગદર' પાકિસ્તાનને પસંદ નથી આવી

શાહરૂખની 'રઇસ' પર મુસ્લિમની છબી ખરાબ કરવાનો આરોપ છે

આલિયા ભટ્ટની 'રાઝી'ના કન્ટેન્ટને પાકિસ્તાન વિવાદિત માને છે

તાપસીની ફિલ્મ 'મુલ્ક' પણ પાકિસ્તાનમાં પ્રતિબંધ છે

તાપસીની ફિલ્મ 'મુલ્ક' પણ પાકિસ્તાનમાં પ્રતિબંધ છે