આ 9 અભિનેત્રીઓએ સલમાન ખાનની ફિલ્મોથી બોલિવૂડમાં કર્યું ડેબ્યૂ
રવિના ટંડને સલમાન ખાનની ફિલ્મ 'પત્થર કે ફૂલ'થી ડેબ્યૂ કર્યું હતું.
સોનાક્ષી સિન્હાએ ફિલ્મ 'દબંગ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
શહેનાઝ ગિલે તેની કરિયરની શરૂઆત 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી કરી હતી.
ઝરીન ખાન 'વીર'માં સલમાન ખાન સાથે જોવા મળી હતી.
હેચલ કીચે સલમાન ખાનની 'બોડીગાર્ડ'માં કામ કર્યું હતું.
ભૂમિકા ચાવલાએ ફિલ્મ 'તેરે નામ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
સ્નેહા ઉલાલે 'લકી'થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.
સાઈ માંજરેકરે 'દબંગ 3'માં સલમાન ખાન સાથે કામ કર્યું હતું.
ડેઝી શાહ સલમાન ખાનની ફિલ્મ 'જય હો'માં જોવા મળી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર