દ્વારકા નજીક આવેલી આ 7 જગ્યાઓ છે સ્વર્ગ જેવી!

સોર્સ : Google

દ્વારકાનું સૌથી મોટું આકર્ષણ દ્વારકાધીશ મંદિર જ છે. આ ભગવાન કૃષ્ણનું મુખ્ય મંદિર છે.

સોર્સ : Google

બેટ દ્વારકા એક નાનો ટાપુ છે, એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન કૃષ્ણનું ઘર હતું.

સોર્સ : Google

નાગેશ્વર જ્યોતિર્લિંગ, ભગવાન શિવનું પ્રાચીન અને પવિત્ર મંદિર છે. આ 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે.

સોર્સ : Google

રૂક્મણી દેવી મંદિર, ભગવાન કૃષ્ણની પત્ની રૂક્મણીને સમર્પિત છે.

સોર્સ : Google

ગોમતી ઘાટ, ગોમતી નદી અને સમુદ્રના સંગમ પર છે. અહીં સાંજની આરતીનો ખૂબ જ સુંદર અનુભવ મળશે.

સોર્સ : Google

દ્વારકા બીચ, અદ્ભુત સૂર્યાસ્ત જોવા માટે આ એક ઉત્તમ જગ્યા છે.

સોર્સ : Google

દ્વારકા લાઇટહાઉસ, શહેર અને સમુદ્રનો શાનદાર નજારો ઊંચાઈથી જોવા માટે લાઇટહાઉસ પર જરૂર જાઓ.

સોર્સ : Google