મર્યા પછી પણ થોડા સમય માટે જીવંત રહે છે આ 7 જીવ

સોર્સ : Google

જો મરેલા સાપનું માથું યોગ્ય રીતે ન કચડવામાં આવે તો તે ફરીથી જીવંત થઈ શકે છે.

સોર્સ : Google

માથું કપાઈ ગયા પછી પણ મરઘી થોડો સમય જીવંત રહે છે. અમેરિકામાં મિરેકલ માઇક નામની એક મરઘી માથું કાપ્યા પછી પણ દોઢ વર્ષ સુધી જીવંત રહી હતી.

સોર્સ : Google

કરોળિયા પોતાના અંગોને ફેલાવવા માટે માંસપેશીઓના બદલે હાઇડ્રોલિક દબાણનો ઉપયોગ કરે છે.

સોર્સ : Google

દેડકાનું માથું કપાઈ ગયા પછી પણ તેના શરીરમાં ઘણો સમય સુધી હલનચલન થતું રહે છે.

સોર્સ : Google

ઓક્ટોપસનું માથું અલગ થયા પછી પણ તેના શરીરમાં થોડો સમય હલનચલન રહે છે.

સોર્સ : Google

મર્યા પછી માછલી થોડો સમય જીવંત રહે છે. તે દરમિયાન જો તે કોઈ કેમિકલના સંપર્કમાં આવે તો હલનચલન વધુ તીવ્ર થાય છે.

સોર્સ : Google

સ્ક્વિડનું માથું કાપ્યા પછી પણ તે થોડો સમય શારીરિક હલનચલન કરી શકે છે.

સોર્સ : Google