50ની ઉંમર બાદ પણ કુંવારા છે આ 7 બોલિવૂડ સ્ટાર્સ
કેટલાક લોકપ્રિય સ્ટાર્સે 50ની ઉંમર બાદ પણ લગ્ન નથી કર્યાં.
સલમાન ખાન 58ની ઉંમરમાં પણ કુંવારો છો.
52 વર્ષની તબ્બૂ લગ્ન કર્યા વગર પણ સફળ અને ખુશ છે.
ઉદય ચોપરા 51 વર્ષ થઈ ગયો છે. પરંતુ તેણે લગ્ન નથી કર્યા.
52 વર્ષના કરણ જોહરે લગ્ન વગર બે બાળકોનો પિતા છે.
57 વર્ષનો મનીશ મલ્હોત્રાએ અત્યા સુધી લગ્ન નથી કર્યા.
આશા પારેખે આખું જીવન લગ્ન વગર વીતાવ્યું છે.
રેખા 69 વર્ષની ઉંમરમાં પણ સિંગલ છે, થોડા સમય માટે પરણિત જીવનમાં રહી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર