આ 6 રાશિઓ પૈસા અને નોકરીની બાબતમાં ખાસ સાવધાની રાખે
સોર્સ : Google
જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને રાજકુમાર માનવામાં આવે છે. નક્ષત્રોમાં બુધ આશ્લેષા, જ્યેષ્ઠા અને રેવતી નક્ષત્રો પર શાસન કરે છે.
સોર્સ : Google
દ્વિક પંચાંગ અનુસાર, 29 જૂન, 2026 ના રોજ રાત્રે 10:45 વાગ્યે બુધ કર્ક રાશિમાં વક્રી થશે.
સોર્સ : Google
આ સમય દરમિયાન કેટલીક રાશિના જાતકોને જીવનના વિવિધ ક્ષેત્રોમાં વિલંબ, અવરોધો અથવા યોજનાઓ રદ થવાનો સામનો કરવો પડી શકે છે.
સોર્સ : Google
તેમજ ગેરસમજ, દલીલો અને વિવાદોની શક્યતા વધી શકે છે. તેમને તેમના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કે બુધના વક્રીથી કઈ રાશિઓને નુકસાન થશે.
સોર્સ : Google
વૃષભ રાશિ માટે બુધ ત્રીજા સ્થાનમાં વક્રી થવાનો છે. આ સમય સર્જનાત્મક લેખકો, મીડિયા, માસ કોમ્યુનિકેશન, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, માર્કેટિંગ અથવા PR ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પડકારજનક હોઈ શકે છે.
સોર્સ : Google
બુધ મિથુન રાશિ માટે કુંડળીના બીજા સ્થાનમાં વક્રી થવાનો હોવાથી આ સમયે જીવનના મોટા નિર્ણયો લેવાનું ટાળવું સમજદારીભર્યું રહેશે.
સોર્સ : Google
સિંહ રાશિના જાતકો ખર્ચ અને ભૂતકાળમાં લીધેલા નિર્ણયો પર પુનર્વિચાર કરવો. આ સમય દરમિયાન નાણાકીય નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ.
સોર્સ : Google
નવમા સ્થાનમાં બુધ વક્રી થવાથી વૃશ્ચિક રાશિના જાતકોએ મુસાફરીના સામાન, કર અને કાનૂની દસ્તાવેજો વિશે ખાસ કાળજી રાખવાની જરૂર પડશે.
સોર્સ : Google
ધન રાશિના જાતકોએ કાનૂની, વ્યવસાયિક અથવા અન્ય ભાગીદારી પર પુનર્વિચાર કરવો. કારણ કે તમને કેટલીક એવી બાબતો મળી શકે છે જે તમારા પક્ષમાં ન હોય.
સોર્સ : Google
મીન રાશિના લોકો પોતાના બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે, તો ધ્યાન રાખવું. કારણ કે, વૈવાહિક જીવનમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે.