Sunny Deolની આ 6 ફિલ્મો રિલીઝ થતાં જ થિયેટરોમાં મચશે ધૂમ, સાઉથથી લઈને બોલિવૂડ સુધી ઘણા રેકોર્ડ તૂટશે!
સોર્સ :
Google
સની દેઓલની ફિલ્મ 'બોર્ડર' વર્ષ 1997માં આવી હતી. હવે આ ફિલ્મની સિક્વલ 'બોર્ડર 2' આવવાની છે જે વર્ષ 2026 રિલીઝ થશે.
સોર્સ :
Google
રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ 'રામાયણ' બે ભાગમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સની દેઓલ ભગવાન હનુમાનનું પાત્ર ભજવશે.
સોર્સ :
Google
સની દેઓલની ફિલ્મ 'લાહોર 1947'ની જાહેરાત થઈ ત્યારથી તે ચર્ચામાં છે. સની દેઓલની આ ફિલ્મ 'લાહોર 1947'ને આમિર ખાન પ્રોડ્યૂસ કરી રહ્યા છે.
સોર્સ :
Google
સની દેઓલની મલ્ટીસ્ટારર ફિલ્મ 'બાપ' માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત જેકી શ્રોફ, મિથુન ચક્રવર્તી અને સંજય દત્ત જોવા મળશે.
સોર્સ :
Google
સની દેઓલ મલયાલમ ફિલ્મ 'જોસેફ'ની હિન્દી રિમેક ફિલ્મ 'સૂર્યા' માં એક પોલીસ અધિકારીનું પાત્ર ભજવતા જોવા મળશે.
સોર્સ :
Google
સની દેઓલ ફિલ્મ 'સફર'માં પણ કામ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર