રજનીકાંતની આ 6 ફિલ્મો, બોક્સ ઓફિસ પર ગઇ સુપરહિટ
રજનીકાંત 73 વર્ષની ઉંમરમાં પણ ફિલ્મોમાં એક્ટિવ છે.
રજનીકાંતે પોતાના સંપૂર્ણ કરિયરમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે.
ગત વર્ષે આવેલી 'જેલરે' વિશ્વરભરમાં 650 કરોડની કમાણી હતી.
વર્ષ 1995માં રિલીઝ થયેલી 'બાશા'એ બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવી હતી.
'મુથૂ' રજનીકાંતની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે જે 1995માં આવી હતી.
રજનીકાંતની ફિલ્મ 'padayappa'એ અઢળક કમાણી કરી હતી.
2007માં રિલીઝ થયેલી 'શિવાજી ધ બોસ' આઈકોનિક ફિલ્મોમાંથી એક છે.
રજનીકાંતની 'રોબોટે' બોક્સ ઓફિસ જબરદસ્ત કલેક્શન કર્યું હતું.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર