આ 6 બોલિવૂડ સ્ટાર્સ રહે છે ખૂબ જ મોંઘા મકાનોમાં
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનું ડ્રીમ હોમ જલસા ખૂબ જ સુંદર છે. રિપોર્ટનું માનીએ તો તેની કિંમત 112 કરોડ રૂપિયા છે.
શાહરૂખ ખાનનું ઘર 'મન્નત' તેના ચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ બંગલાની કિંમત 200 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
સૈફ અલી ખાનનો પટૌડી પેલેસ ઘણો લક્ઝુરિયસ છે. અભિનેતાની પૈતૃક સંપત્તિની કિંમત 800 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરની કિંમત 119 કરોડ રૂપિયા છે.
અજય દેવગન અને કાજોલ પાસે પણ એક આલીશાન બંગલો છે, જેની કિંમત 60 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ખૂબ જ લોકપ્રિય કપલ છે, જેમના મુંબઈમાં ઘરની કિંમત 37 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર