હોળી પર ચંદ્રગ્રહણ હોવાથી આ 5 રાશિના જાતકો ચેતી જજો

સોર્સ : Google

આગામી 3 માર્ચે હોળીના દિવસે વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ બનવા જઈ રહ્યું છે. જે વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ હશે

સોર્સ : Google

હિંદુ પંચાંગ અનુસાર, 3 માર્ચે બપોરથી સાંજ સુધી ચંદ્રગ્રહણ રહેશે. પછી રાત્રે હોલિકા દહન કરવામાં આવશે.

સોર્સ : Google

આ ગ્રહણ ભારતના કેટલાક ભાગોમાં જોવા મળશે. તેથી સૂતકકાળ પણ લાગુ થશે.

સોર્સ : Google

ચંદ્રગ્રહણ 3 માર્ચના રોજ બપોરે 3:20 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:47 વાગ્યે પૂરુ થશે. આમ, 3 કલાક 27 મિનિટ સુધી ચંદ્રગ્રહણ રહેશે.

સોર્સ : Google

મેષ રાશિના જાતકો માટે આ ગ્રહણ અનુકૂળ નથી. આ દરમિયાન ભાગદોડ વધશે અને ખર્ચ પહેલાથી વધુ થવાની શક્યતા છે.

સોર્સ : Google

કર્ક રાશિના લોકોને આર્થિક નુકસાન થવાની શક્યતા છે. ખર્ચમાં વધારો થશે. વેપારમાં નુકસાનની ભીતિ અને બિનજરૂરી મુસાફરીના યોગ બની શકે છે.

સોર્સ : Google

ચંદ્રગ્રહણ સિંહ રાશિમાં બનવા જઈ રહ્યું છે. એટલાં માટે આ રાશિના જાતકો પર વધુ અસર થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા, દુર્ઘટનાનો ડર અને આર્થિક દબાણ બની શકે છે.

સોર્સ : Google

વૃશ્ચિક રાશિના જાતકોએ સ્વાસ્થ્યને લઈને સાવચેતી રાખવી પડશે. માનસિક તણાવ વધી શકે છે અને કરિયરમાં પણ સંઘર્ષની સ્થિતિ બની શકે છે.

સોર્સ : Google

મીન રાશિના જાતકો માટે આ ગ્રહણ ચેતવણીરૂપ સાબિત થઈ શકે છે. ગ્રહણના કારણે કેટલાક કાર્યો અટકી શકે છે. પારિવારિક તણાવ વધશે અને સંતાનને લઈને ચિંતા થઈ શકે છે.

સોર્સ : Google