ચા સાથે ક્યારેય ન ખાવી જોઈએ આ 5 વસ્તુ

ખાવા-પીવાની એવી ઘણી વસ્તુ છે જેનું સેવન ચા સાથે કરવાથી આરોગ્ય બગડી શકે છે.

ચા સાથે કેક ન ખાવી જોઈએ, તેનાથી સુગર વધશે અને તબિયત ખરાબ થઈ શકે છે.

ફળોનું સલાડ પણ ચા સાથે ન કરવું જોઈએ. બંને વસ્તુનું એકસાથે સેવન કરવાથી શરીર પર વિપરીત અસર પડે છે.

ચા સાથે દહીં ખાવાથી ત્વચા પર અલર્જી અને પેટને લગતી તકલીફ થઈ શકે છે.

લીંબુ અને સંતારા ચા સાથે ન ખાવા જોઈએ. તેનાથી એસિડિટી થઈ શકે છે અને પેટની તકલીફ વધી શકે છે.

આર્યનથી ભરપૂર લીલાશાકભાજી ચા સાથે ન ખાવા જોઈએ. તેનું કોમ્બિનેશન મુશ્કેલી પેદા કરી શકે છે.