LPGથી ક્રેડિટ કાર્ડ સુધી, દેશમાં લાગુ થયા આ 5 મોટા બદલાવ
દેશમાં ફરીથી એલપીજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે 1 જુલાઈ, 2024ના રોજ સવારે 6 વાગ્યાથી અમલમાં આવ્યો છે.
જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આજે 1લી જુલાઈ 2024થી તમારા માટે પણ નિયમો બદલાઈ ગયા છે.
TRAI સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરી રહી છે. હવે ફરી એકવાર સિમ કાર્ડ સંબંધિત નિયમો 1 જુલાઇથી બદલાયા છે.
જુલાઈ 2024માં અમલમાં આવનારા ફેરફારોની યાદીમાં ચોથો નંબર પણ તમારા મોબાઈલ ફોન સાથે સંબંધિત છે. હકીકતમાં, રિલાયન્સ જિયોથી લઈને એરટેલ અને વોડાફોન-આઈડિયાએ તેમના ટેરિફ પ્લાનને મોંઘા કર્યા છે.
RBI દ્વારા જુલાઈ મહિનાની બેંક હોલિડે લિસ્ટ તેની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે. આ મુજબ આ મહિને 12 દિવસ બેંકો બંધ રહેશે.