આ 5 કલાકારો સાથે જોડાયા છે નામ, હજુ સુધી નથી મળ્યો સાચો પ્રેમ

શિલ્પા શેટ્ટીની બહેન શમિતા એકદમ ગ્લેમરસ છે.

શમિતા શેટ્ટીએ 'મોહબ્બતેં'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

અભિનેત્રીનું નામ ઘણા કલાકારો સાથે જોડાયું છે.

ઘણા સંબંધો પછી પણ શમિતા 45 વર્ષની ઉંમરે સિંગલ છે.

અભિનેત્રીનું નામ ઉદય ચોપરા સાથે જોડાયું હતું.

શમિતા શેટ્ટી અને આફતાબ શિવદાસાની પણ ડેટ કરી ચૂક્યાં છે.

અભિનેત્રી રાકેશ બાપટને બિગ બોસમાં મળી હતી.

તેનું નામ હરમન બાવેજા સાથે પણ જોડાયું હતું