શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 4 રાશિઓએ રહેવું પડશે સતર્ક!
સોર્સ :
Google
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, 17 એપ્રિલ 2026 ના રોજ શનિ નવા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
સોર્સ :
Google
'ન્યાયના દેવતા' નું આ પરિવર્તન તમારી આર્થિક સ્થિતિ અને નિર્ણયો પર મોટી અસર કરશે. કઈ રાશિઓ પર રહેશે જોખમ?
સોર્સ :
Google
મેષ: કરિયરમાં અવરોધ આવી શકે છે. ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય ન લેવો.
સોર્સ :
Google
કર્ક: પારિવારિક ગેરસમજ અને માનસિક તણાવ વધી શકે છે. શાંતિ જાળવવી જરૂરી છે.
સોર્સ :
Google
તુલા: કામનું દબાણ વધશે અને મહેનતનું પરિણામ ધીમું મળશે. ધીરજ રાખવી પડશે.
સોર્સ :
Google
મકર: જવાબદારીઓનો બોજ અને ખર્ચ વધશે. સ્વાસ્થ્ય બાબતે જરાય બેદરકારી ન રાખવી.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર