15 ફેબ્રુઆરીના રોજ ભગવાન શિવને સપર્પિત મહાશિવરાત્રિનો પાવન પર્વ છે અને આ જ દિવસે શનિના સ્વામિત્વ વાળી કુંભ રાશિમાં ચાર ગ્રહોનો યોગ બનશે.
સોર્સ : Google
આ રાશિમાં હાલમાં રાહુ અને બુધ બિરાજમાન છે. પરંતુ મહાશિવરાત્રિ પહેલા શુક્ર અને સૂર્ય પણ તેમાં ગોચર કરી જશે.
સોર્સ : Google
જ્યોતિષીઓનું કહેવું છે કે, મહાશિવરાત્રિ પર કુંભ રાશિમાં બની રહેલો ચતુર્ગ્રહી યોગ 4 રાશિઓને વિશેષ લાભ અપાવી શકે છે.
સોર્સ : Google
આ રાશિઓ પર માત્ર ભગવાન શિવ જ નહીં પરંતુ શનિ દેવ પણ કૃપા વરસાવી શકે છે. તો અહીં જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...
સોર્સ : Google
મેષ રાશિની આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર આવી શકે છે. સરળતાથી પૈસા પ્રાપ્ત થશે. ખર્ચા પર નિયંત્રણ રહેશે અને રોકાણની યોજનાઓ લાભ આપશે.
સોર્સ : Google
કન્યા રાશિને પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે. મકાન અથવા વાહનો સાથે જોડાયેલા નિર્ણયો તમને ભવિષ્યમાં લાભ અપાવશે. તમને ગુપ્ત સ્ત્રોતોમાંથી પણ ધન પ્રાપ્તિ થઈ શકે છે.
સોર્સ : Google
મકર રાશિને ધન અંગે ચાલી રહેલો કોઈ વિવાદનો અંત આવી શકે છે. કોર્ટ-કચેરીનો કેસ તમારા પક્ષમાં આવશે.
સોર્સ : Google
ચતુર્ગ્રહી યોગ કુંભ રાશિમાં જ બની રહ્યો છે, તેથી કુંભ રાશિના જાતકોને સૌથી વધુ લાભ થશે. ધનની આવકમાં વધારો થશે.