રાત્રે જોવા મળતા આ 4 લક્ષણો હોય થઈ શકે કિડની ડેમેજના સંકેત
કિડની શરીરનું મહત્ત્વપૂર્ણ અંગ હોય છે. આ શરીરના ઝેરી પદાર્થ બહારને કરવામાં મદદ કરે છે.
ઘણીવાર ખાનપાનમાં બદલાવ થવા પર કિડની સમસ્યા થવા લાગે છે જેનાથી બચવા માટે ડાયટમાં પોષણયુક્ત વસ્તુ સામેલ કરવી જોઈએ.
શરીરમાં કોઈપણ તકલીફ થવા પર લક્ષણ જોવા મળે છે. આ ઈગ્નોર કરવાથી સમસ્યા વધી શકે છે.
રાત્રે નબળાઇ અને થાક અનુભવો છો તો કિડની ડેમેજ થવાના સંકેત થઈ શક છે.
ઘણાં લોકોને રાતે સુતા સમયે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આવા લક્ષઇણ કિડની ડેમેજના સંકેતો હોય શકે છે.
ઘણીવાર રાતે સુતા સમયે યૂરિનની સમસ્યા થવા લાગે છે. આ કિડની ડેમેજ થવાના સંકેત હોય શકે છે.
હંમેશા લોકોને રાતના સમયે નિંદર ન આવવાની સમસ્યા થાય છે. આવા કિડની ડેમેજ થવાના સંકેત હોય થઈ શકે છે.
શરીરને હેલ્ધી રાખવા માટે કસરત કરવી ફાયદાકારક હોય છે. તેનાથી કિડનીની સમસ્યાથી છુટકારો મળે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર