સાક્ષી પહેલા ધોનીના જીવનમાં એક અન્ય છોકરી પણ હતી પરંતુ...
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પરિણીત છે અને એક પુત્રીનો પિતા છે
ધોનીની પત્નીનું નામ સાક્ષી સિંહ છે. આ કપલે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. લગ્નના 5 વર્ષ પછી સાક્ષીએ એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ જીવા છે.
સાક્ષી પહેલા ધોનીના જીવનમાં એક અન્ય છોકરી પણ હતી પરંતુ તેમની લવ સ્ટોરી અંજામ સુધી પહોંચી શકી ન હતી. કદાચ નિયતિના મનમાં કંઈક બીજું હતું,
ધોનીના જીવન પર આધારિત ફિલ્મ 'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'માં તે છોકરીનો ઉલ્લેખ છે
રિપોર્ટ્સ અનુસાર સાક્ષી પહેલા ધોનીની ગર્લફ્રેન્ડ પ્રિયંકા ઝા હતી.
ફિલ્મ અનુસાર, આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બનતા પહેલા જ ધોની પ્રિયંકા સાથે પ્રેમમાં પડી ગયો હતો.
આ લવ સ્ટોરી દરમિયાન જ એમએસ ધોનીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી કરવામાં આવી હતી
ફિલ્મ અનુસાર જ્યારે ધોની વિદેશ પ્રવાસથી ભારત પરત ફર્યો ત્યારે તેને પ્રિયંકાના અકસ્માતની ખબર પડી હતી
ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે આ પછી ધોની ખૂબ જ વ્યથિત થઈ ગયો, પ્રેમિકાની યાદોથી દૂર રહેવા માટે તે ક્રિકેટમાં સંપૂર્ણપણે વ્યસ્ત થઈ ગયો
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર