'બિગ બોસ 18'નો નવો પ્રોમો સામે આવ્યો છે.જેમાં વિવિયન ડીસેના અને રજત દલાલ વચ્ચેની લડાઈ જોવા મળી રહી છે.
વિવિયન ડીસેના અને રજત દલાલ વચ્ચેની લડાઈ 'બિગ બોસ 18'ના આગામી એપિસોડમાં જોવા મળશે.
જેનો પ્રોમો સામે આવ્યો છે તે મુજબ, બિગ બોસ ઘરના સભ્યોને બે જૂથોમાં વહેંચે છે.
જૂથોને વિભાજિત કર્યા પછી બિગ બોસ કહે છે, 'આ ઘરની બંને ટીમોને તેમનો નવો ટાઈમ ગોડ પસંદ કરવાનો મોકો મળશે'
રજત કહે છે, 'હું તેને તોડીશ, હું તેને તોડવા નહીં દઉં' પછી બંને ટીમો એકબીજાના ટાસ્કને બગાડવા લાગે છે.
જ્યારે રજત વિવિયનની ટીમના ટાસ્કને બગાડવાનો પ્રયાસ કરે છે, ત્યારે વિવિયન તેને પકડી લે છે અને રજતને જમીન પર પટકે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર