વિશ્વના લગભગ દરેક દેશમાં રોડ પર તમને ટ્રાફિક સિગ્નલ જરૂર મળશે. ટ્રાફિકને મેનેજ કરવા માટે ટ્રાફિક સિગ્નલ જરૂરી છે.
વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાં ટ્રાફિક સિગ્નલ જ નથી. આ દેશનું નામ છે ભૂટાન. ભૂટાનમાં ટ્રાફિક સિગ્નલ ના હોવા છતા પણ ટ્રાફિક જામ થતો નથી.
ભૂટાનમાં લોકો વાહન ધીમે અને સાવચેતીથી ચલાવે છે, માટે અહીં ટ્રાફિક સિગ્નલની જરૂર નથી પડતી.
આ દેશમાં તમને દરેક ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ જોવા મળશે.
અહીં રસ્તાની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે ટ્રાફિક જામની સમસ્યા જ ના સર્જાય.
ભૂટાન દુનિયાનો એકમાત્ર કાર્બન ફ્રી દેશ છે.આ દેશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કરવામાં આવતો નથી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર