સૂર્ય રોજ સવારે ઉગે છે અને સાંજે આથમે છે તે આપણે સૌએ જોયું છે
સોર્સ: google
નોર્વેમાં 76 દિવસ સુધી સૂર્ય આથમતો નથી, તેટલા માટે તેને Land of the Midnight Sun કહેવામાં આવે છે
સોર્સ: google
ફિનલેન્ડના ઉત્તરી ભાગમાં 72 દિવસો સુધી સૂર્ય આથમતો નથી
સોર્સ: google
આઈસલેન્ડમાં જૂન મહિનામાં રાત પણ દિવસ જેવો લાગે છે
સોર્સ: google
સ્વાલબાર્ડમાં અંદાજીત 120 દિવસ સુધી સૂર્ય આથમતો નથી
સોર્સ: google
ગ્રીનલેન્ડમાં મેથી જુલાઈ મહિના સુધી સૂર્ય ઘણા મહિનાઓ સુધી આથમતો નથી
સોર્સ: google
વધુ વેબ સ્ટોરીઝ
બધી સ્ટોરીઝ