એમપીના મોરેનામાં સેંકડો શિવ મંદિરો છે

આ મંદિરો 8મી સદીની સુંદર કોતરણી દર્શાવે છે.

મોરેનાથી લગભગ 25 કિલોમીટર દૂર ચંબલની કોતરોમાં મંદિરો સ્થાપિત છે

ગુર્જરા-પ્રતિહાર રાજવંશો દ્વારા બંધાવવામાં આવ્યા

'બટેશ્વર' મંદિર હજારો વર્ષોથી પણ જૂના છે.

દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો મુલાકત લેવા આવે છે.

ઈતિહાસકારોના મત મુજબ આ મંદિરો 6થી 10 સદી દરમ્યાન બાંધવામાં આવ્યા