UAEમાં બનશે દુનિયાની સૌથી ઊંચી હોટેલ

સોર્સ : google

આ હોટલનું નામ છે Ciel Tower.

સોર્સ : google

દુબઈ દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા બાદ હવે દુનિયાની સૌથી ઊંચી હોટલ પણ ખોલવા જઈ રહ્યું છે.

સોર્સ : google

આ હોટલ એટલી શાનદાર અને ઊંચી હશે કે, અહીંના રૂમના બેડમાંથી જ અડધું દુબઈ દેખાશે.

સોર્સ : google

આ આલિશાન હોટલમાં 1004 રૂમ હશે, 147 લક્ઝરી સ્વીટ હશે.

સોર્સ : google

આ હોટલમાં Sky Lounge 81માં માળ પર, Sky Pool અને 76માં માળ પર અને મુખ્ય Tattu રેસ્ટોરન્ટ 74માં માળ પર હશે.

સોર્સ : google

અહીં એક સ્કાઇ રેસ્ટોરન્ટ પણ હશે.

સોર્સ : google

આ સિવાય 12 માળના Atrium Sky Garden પણ બનાવવામાં આવશે.

સોર્સ : google

ત્યાં રોકાવાનું એક રાતનું ભાડું પણ એટલું જ મોટું હશે.

સોર્સ : google

Ceil Towerના ગાર્ડનમાં નેચરલ વેન્ટિલેશન અને ગ્રીન લેન્ડસ્કેપ પણ હશે.

સોર્સ : google