વિશ્વની સૌથી નાની હવાઈ મુસાફરી

સોર્સ : Google

આ ફ્લાઈટ ઓર્કની દ્વીપ સમૂહના વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે ટાપુ વચ્ચે ચાલે છે

સોર્સ : Google

આ ટાપુઓ વચ્ચે અંતર ફક્ત 2.7 કિમી અને એકબીજા ટાપુ પર પહોંચતા માત્ર 90 સેકન્ડ

સોર્સ : Google

જો હવામાન સારું રહેતો 53 સેકન્ડમાં યાત્રા પુરી થાય છે

સોર્સ : Google

1967થી આ ફ્લાટ સતત ચાલી રહી છે

સોર્સ : Google