આ ફૂલમાંથી સડેલા માંસની દુર્ગંધ આવે છે

સોર્સ : google

આ ફૂલનું નામ છે કોપર્સ ફ્લાવર

સોર્સ : google

આ ફૂલ ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપમાં ઉગે છે અને અત્યંત દુર્લભ છે

સોર્સ : google

આ ફૂલની હાઈટ 10 ફૂટ જેટલી હોય છે અને વજન 70 કિલોની આસપાસ હોય છે

સોર્સ : google

આ ફૂલ 7-10 વર્ષમાં એક જ વખત ખીલે છે

સોર્સ : google

આ ફૂલની દુર્ગંધથી જીવજંતુઓ આકર્ષાય છે

સોર્સ : google

આ ફૂલનું આયુષ્ય આશરે ત્રણ થી ચાર દાયકા (30-40 વર્ષ) છે

સોર્સ : google