વિશ્વમાં ઘણા લોકોને મોંઘા સ્માર્ટફોન રાખવાનો શોખ હોય છે. જેથી તેઓ iPhone 17 Pro Max તેમજ Samsung Galaxy Fold જેવા સ્માર્ટફોન ખરીદે છે.
સોર્સ : GOOGLE
વિશ્વનો સૌથી મોંઘા સ્માર્ટ ફોનમાં પિંક ડાયમંડ તેમજ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની કિંમત 3 પ્રાઈવેટ જેટ જેટલી છે.
સોર્સ : GOOGLE
ફાલ્કન સુપરનોવા આઈફોન 6 પિંક ડાયમંડ એડિશન વેરિઅન્ટની કિંમતમાં કેટલાક પ્રાઈવેટ જેટ ખરીદી શકાય છે. એક પ્રાઈવેટ જેટની કિંમત આશરે 100 -140 કરોડ રુપિયા છે.
સોર્સ : GOOGLE
Falcon Supernova iPhone 6 Pink Diamond Edition વેરિઅન્ટની કિંમત 48.5 મિલિયન અમેરિકી ડોલર એટલે આશરે 430 કરોડ રુપિયા છે.
સોર્સ : GOOGLE
આ ફોનમાં 24 કેરેટ સોનું અને પિંક ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફાલ્કન સુપરનોવા આઈફોન 6 પિંક ડાયમંડ એડિશનને તૈયાર કરવામાં 10 અઠવાડિયાનો સમય લાગ્યો હતો.
સોર્સ : GOOGLE
Falcon Supernova iPhone 6 Pink Diamond Edition ની ડિસ્પ્લે અને હાર્ડવેરમાં કોઈ ફેરફાર નથી. 4.7 inch Retina HD ડિસ્પ્લે મળે છે.
સોર્સ : GOOGLE
આ ફોનમાં Apple A8 ચિપસેટ 16 GB અને 128GB સુધી ઈન્ટરનલ સ્ટોરેઝ મળે છે. તેમાં સિંગલ રીઅર 8-મેગાપિક્સલ કેમેરા અને 1.2-મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે.