દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટનામાં 179 લોકોના મોત થયા છે.
આ દુર્ઘટના પહેલા પણ વિશ્વમાં કેટલીક વિમાન ક્રેશની ઘટનાઓ સામે આવી છે જેમાં હજારો લોકોના મોત થયા છે.
વિશ્વની સૌથી મોટી વિમાન દુર્ઘટના 27 માર્ચ 1977માં સ્પેનના લૉસ રોડિયોસ એરપોર્ટ પર બની હતી. બે વિમાન ટકરાતા દુર્ઘટનામાં 583 લોકોના મોત થયા હતા.
1985માં જાપાન એરલાઇન્સની ટોક્યોથી ઓસાકા જતી ફ્લાઇટ તાકામાગહારા માઉન્ટેન સાથે ટકરાતા 520 લોકોના મોત થયા હતા.
દિલ્હીના ચરખી દાદરીમાં કજાકિસ્તાન એરલાઇન્સ અને સાઉદી એરલાઇન્સનું વિમાન હવામાં ટકરાતા 349 લોકોના મોત થયા હતા.
તુર્કી એરલાઇન્સના વિમાનનો કાર્ગોનો ગેટ પ્લેનથી અલગ થઇ ગયો હતો. આ દુર્ઘટનામાં 346 લોકોના મોત થયા હતા.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર