શુક્રનું મેષ રાશિમાં ગોચરથી આ રાશિના જાતકો માટે ઉગશે સુખનો સૂરજ

સોર્સ : Google

વૈદિક જ્યોતિષ મુજબ સુખ, સંપત્તિ અને વૈભવનો કારક શુક્ર 26 માર્ચ 2026ના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

સોર્સ : Google

19 એપ્રિલ સુધી શુક્ર અને સૂર્યની યુતિથી 'શુક્રાદિત્ય યોગ' બનશે, જે આ ૩ રાશિઓ માટે ગોલ્ડન સમય લાવશે.

સોર્સ : Google

મેષ રાશિ: તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને ભૌતિક સુખ-સુવિધાઓ વધશે. વિદેશ જવાના યોગ અને કરિયરમાં મોટા પ્રોજેક્ટ્સ મળી શકે છે.

સોર્સ : Google

ધન રાશિ: પાંચમા સ્થાનમાં શુક્રનું ગોચર રચનાત્મકતા વધારશે. નવા આઈડિયાઝ કરિયર અને બિઝનેસમાં અપાર સફળતા અપાવશે.

સોર્સ : Google

કુંભ રાશિ: નસીબનો પૂરો સાથ મળશે. નોકરીમાં પ્રમોશન અને નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમે બચત પણ કરી શકશો.

સોર્સ : Google