સૂર્યનું ગોચર આ 3 રાશિના જાતકો માટે રહેશે કષ્ટદાયક

સોર્સ : Google

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજા ગણાતા સૂર્યદેવનું રાશિ પરિવર્તન (ગોચર) એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે.

સોર્સ : Google

સૂર્યદેવ મેષ રાશિની પોતાની યાત્રા પૂર્ણ કરીને શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જેને વૃષભ સંક્રાંતિ કહેવામાં આવે છે.

સોર્સ : Google

આ સાથે જ સૂર્યદેવ ચંદ્રની માલિકીના રોહિણી નક્ષત્રમાં પણ પ્રવેશ કરી ચૂક્યા છે.

સોર્સ : Google

ચંદ્રના નક્ષત્રમાં સૂર્યના આવવાથી લોકોના મન અને મગજ પર તેની સીધી અસર પડે છે.

સોર્સ : Google

સૂર્યનો આ ડબલ બદલાવ તમામ 12 રાશિઓ પર અસર કરશે, પરંતુ 3 રાશિઓ એવી છે જેમને આગામી એક મહિના સુધી ખૂબ જ સાવધ રહેવું પડશે.

સોર્સ : Google

તુલા રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન પૈસાની લેવડ-દેવડમાં મોટું નુકસાન થવાના યોગ છે.

સોર્સ : Google

કુંભ રાશિના જાતકોની માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે. ઘરના સભ્યો સાથે મતભેદ થવાની સંભાવના છે, તેથી વાણી પર સંયમ રાખવો જરૂરી છે.

સોર્સ : Google

મીન રાશિના જાતકોના કાર્યક્ષેત્ર કે વ્યાપારમાં તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવાશે. સહકર્મીઓ સાથે તાલમેલ બગડવાને કારણે ઓફિસમાં તમારી છબીને નુકસાન થઈ શકે છે.

સોર્સ : Google