27 ઑક્ટોબરથી મંગળનું વૃશ્ચિક રાશિમાં ગોચર થવા જઈ રહ્યું છે. મંગળનું આ પરિવર્તન ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે, કારણ કે, તે પોતાની રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે.
સોર્સ : Google
જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ દેવતાને દરેક ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે.
સોર્સ : Google
આ સાથે તેમને સાહસ, પરાક્રમ, ઊર્જા, શક્તિ, ભૂમિ, સંપત્તિ અને યુદ્ધ જેવા વિષયોના કારક માનવામા આવે છે. જ્યારે કુંડળીમાં મંગળની સ્થિતિ શુભ હોય છે, તો વ્યક્તિ નીડર અને સાહસી હોય છે.
સોર્સ : Google
તો મંગળની સ્થિતિ અશુભ હોવાથી વ્યક્તિને લોહી સંબંધિત સમસ્યાઓ અને જીવનમાં તકલીફો સહન કરવી પડે છે.
સોર્સ : Google
27 ઑક્ટોબરથી થઈ રહેલા મંગળના ગોચરથી કઈ કઈ રાશિઓને સાવધાન રહેવાની જરુર છે.
સોર્સ : Google
મંગળનું ગોચર મેષ રાશિવાળાઓનો આત્મવિશ્વાસ વધારવાની સાથે સાથે અંહકાર પણ વધારી શકે છે. આ સમયે ગુસ્સા પર કાબુ રાખવો ખૂબ જ જરુરી છે.
સોર્સ : Google
આ ગોચર દરમિયાન વૃષભ રાશિના ખર્ચમાં અચાનક વધારો શક્ય છે. કેટલાક જૂના રોકાણોમાં નુકસાન આવી શકે છે.
સોર્સ : Google
મંગળનું ગોચર કર્ક રાશિના કાર્યસ્થળનું વાતાવરણ તમારા વિરુદ્ધનું કરી શકે છે. સહકાર્યકરો સાથે વિવાદ અથવા તમારા બોસ સાથે મતભેદ થઈ શકે છે.
સોર્સ : Google
મંગળનું ગોચર તુલા રાશિના લોકોના નાણાકીય અને આત્મસન્માન પર નકારાત્મક અસર કરી શકે છે. ખર્ચ વધશે અને આવકમાં અવરોધ આવી શકે છે.
સોર્સ : Google
આ ગોચર ધન રાશિના ખર્ચ અને માનસિક શાંતિ બંનેને અસર કરી શકે છે. નાણાકીય યોજનાઓ ખોરવાઈ શકે છે, અને બિનજરૂરી ખર્ચાઓ વધશે.