આ રાશિના જાતકોના જીવનમાં મચશે ઉથલ-પાથલ
સોર્સ :
Google
સૂર્યએ શુક્રવારે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યોતિષીઓ મુજબ, 13 ફેબ્રુઆરી, 2026ના રોજ કુંભ રાશિમાં એક મહત્ત્વપૂર્ણ અને વિશેષ યુતિ બનવા જઈ રહી છે.
સોર્સ :
Google
આ દિવસે સૂર્ય અને રાહુ એક જ રાશિમાં સાથે રહેશે. જ્યારે પણ સૂર્ય કે ચંદ્રમાનો સંબંધ રાહુ સાથે બને છે તો તેને જ્યોતિષમાં 'ગ્રહણ યોગ' કહેવામાં આવે છે.
સોર્સ :
Google
સૂર્ય આત્મવિશ્વાસ, ઓળખ અને આત્મબળનું પ્રતિક છે. જ્યારે રાહુ ભ્રમ, મૂંઝવણ અને અચાનક બદલાવ સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે.
સોર્સ :
Google
તેવામાં 'ગ્રહણ યોગ'ના કારણે કુંભ સહિત આ 4 રાશિના જાતકો ખાસ ચેતીને રહેવાની જરૂર છે.
સોર્સ :
Google
આવી સ્થિતિમાં આ યુતિ માનસિક મૂંઝવણ, નિર્ણય લેવામાં વિલંબ અથવા સામાજિક તણાવ પેદા કરી શકે છે.
સોર્સ :
Google
તેની અસર ચોક્કસ રાશિના જાતકો પર પડવાની છે, ત્યારે તેઓએ ખાસ સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે.
સોર્સ :
Google
અહીં જાણો 13 ફેબ્રુઆરીએ સૂર્ય-રાહુ યુતિ દરમિયાન કઈ રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર છે.
સોર્સ :
Google
સૂર્ય રાહુના ગ્રહણ યોગથી વૃષભ રાશિના જાતકોએ કારકિર્દી ક્ષેત્રે સાવચેતી રાખવાની જરૂર છે. ઑફિસ પોલિટિક્સ અથવા ગેરસમજની સ્થિતિ ઊભી થઈ શકે છે.
સોર્સ :
Google
સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે અને રાહુ સાથેની યુતિ દામ્પત્ય અને ભાગીદારીના ક્ષેત્રને પ્રભાવિત કરી શકે છે.
સોર્સ :
Google
વૃશ્ચિક રાશિના લોકોને ગ્રહણ યોગ તમારા ઘર, પરિવાર અને અંગત જીવનને અસર કરી શકે છે. પારિવારિક બાબતોમાં તણાવ રહેવાની શક્યતા છે.
સોર્સ :
Google
ગ્રહણ યોગ કુંભ રાશિમાં જ બની રહ્યો છે, એટલાં માટે તેની સીધી અસર આ રાશિના જાતકો પર પડી શકે છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર