આટલી મોટી થઈ ગઈ છે 'યે હૈ મોહબ્બતે' ની રુહી

ટીવી ઇન્ડસ્ટ્રીનો શો 'યે હૈં મોહબ્બતેં' લોકોને ખૂબ પસંદ હતો. આ શોમાં રૂહી અને ઇશિતાની ભૂમિકા નિભાવનારા કલાકારે સૌથી વધું લોકપ્રિયતા મેળવી છે.

આ શોની રૂહીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી, હવે શોની રૂહી 16 વર્ષની થઈ ગઈ છે અને અત્યારે પ્રેમાળ લાગે છે.

શોની રૂહીનું નામ રૂહિનાકે ધવન છે, જેમણે ઘણી સિરીયલમાં કામ કર્યું છે.

રૂહાનિકા ધવન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ કહે છે. તેને ઈન્સ્ટા પર 2 મિલિયનથી વધું લોકો ફોલો કરે છે.

રૂહાનિકા ધવન આજે પણ ખૂબ ક્યૂટ દેખાય છે, તે સોશિયલ મીડિયા પર પોતાના બાળકની ફોટા શેર કરતી રહે છે.

ટીવી સિરીયલ ઉપરાંત રૂહાનિકા ધવને કેટલીક ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેણે ફિલ્મ 'જય હો' અને 'ઘાયલ'માં કામ કર્યું છે.

રૂહાનિક ધવનનો દરેક લુક ખૂબ સુંદર હોય છે. ઇન્ડિયન આઉટફિટમાં પણ અભિનેત્રી ખૂબ પ્રેમાળ લાગે છે.