ફળોના રાજા કેરીની સિઝન આવી, તે છે આરોગ્ય માટે અમૃત સમાન
ગરમીમાં કેરી ખાવી આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે.
કેરીને જરૂરી પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે.
કેરીમાં પાવરઉફુલ એન્ટીઓક્સિડેન્ટ હોય છે.
કેરીનું સેવન કરવાથી સેલ્સ ડેમેઝથી બચવામાં ઘણી મદદ કરે છે.
કેરીમાં પોલીફેનોલ્સ હોય છે, જે ટાઇપ 2 ડાયાબિટીસમાં અસરકારક છે.
કેરી બેડ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરીને હાર્ટ હેલ્થને બૂસ્ટ કરી શકે છે.
આ સ્વાદિષ્ટ ફળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
વિટામિન સીથી ભરપૂર કેરી તમારી સ્કિનને હેલ્ધી રાખે છે.
કેરી ખાવાથી પાંચન તંત્ર ઉત્તમ થાય છે અને કબજિયાત દૂર કરે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર