શનિના નક્ષત્ર પરિવર્તનથી આ રાશિના જાતકો થશે માલામાલ
સોર્સ : Google
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. ગ્રહોના સમૂહમાં શનિદેવને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે.
સોર્સ : Google
શનિદેવ વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોનું યોગ્ય ફળ આપે છે. હાલમાં શનિદેવ મીન રાશિમાં વક્રી અવસ્થામાં બેઠા છે અને જૂન 2027સુધી આ જ રાશિમાં રહેશે.
સોર્સ : Google
આવી સ્થિતિમાં દશેરા પછી શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરશે, જેની સીધી અસર 12 રાશિઓ પર પડશે. હાલમાં શનિ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં છે અને 3 ઑક્ટોબરે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે.
સોર્સ : Google
જ્યોતિષીઓના મતે આ નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિઓને જીવનમાં ખૂબ લાભ મળવાનો છે.
સોર્સ : Google
શનિનું નક્ષત્ર પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે. તમે પરિવાર સાથે સારો સમય વિતાવશો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને જીવનમાં ખુશીઓનું આગમન થશે. રોકાણથી લાભ મળવાની શક્યતા છે.
સોર્સ : Google
કર્ક રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. લગ્ન જીવન સુખી રહેશે. અટકેલા કામને ગતિ મળશે. આવકની નવી તકો મળી શકે છે.
સોર્સ : Google
કુંભ રાશિના જાતકો માટે આ સમય ખુશીઓ લઈને આવશે. આર્થિક સંકટથી રાહત મળશે. વ્યાપારમાં મોટો નફો થઈ શકે છે. વિદેશ યાત્રાના યોગ બનશે. રોકાણથી લાભ મળશે.
સોર્સ : Google
મીન રાશિના જાતકો માટે આ પરિવર્તન ખૂબ જ ફળદાયી રહેશે. ભાગ્યનો સાથ મળશે અને જૂના અટકેલા કાર્યો પૂર્ણ થશે.
સોર્સ : Google
મીન રાશિના લોકોને બિઝનેસમાં લાભ થશે. લગ્ન જીવન પણ સુખી રહેશે. આત્મવિશ્વાસ વધશે અને તમને સમાજમાં માન-સન્માન મળશે. નોકરી કરતાં લોકો માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે.