શુક્ર ગ્રહ વૈશાખ શુક્લ પક્ષ દશમ તિથિ 19 મે 2024ના રોજ શનિવારે મોડી રાત્રે 2: 45 વાગ્યે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
શુક્રના આ પરિવર્તનથી માલવ્ય નામનો રાજયોગનું નિર્માણ થશે.
શુક્ર ગ્રહ 12 જૂન 2024 સુધી વૃષભ રાશિમાં રહેશે. જાણો કઈ રાશિને આ રાજયોગનો લાભ થશે.
મેષ રાશિના જાતકોને ધન વૃદ્ધિ, વાણીમાં વૃદ્ધિ ધંધામાં વધારો, દૈનિક આવકમાં વધારો થશે.
વૃષભ રાશિના લોકો સુખ ભોગવશે અને માનસિક સુધારા સાથે જીવનસાથી તરફથી લાભ, આવકમાં વૃદ્ધિ કરશે, યાત્રાનો પણ કરી શકે છે.
મેષના રાશિના જાતકોને પૈસામાં વધારો અને યાત્રામાં સુખદ અનુભવ થશે, વિદેશ યાત્રા કરી શકે છે.
કર્ક રાશિના લોકોને ધન લાભ, પૈતૃક સંપત્તિનો લાભ, કલાત્મકતામાં વૃદ્ધિ, સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે.
સિંહ રાશિ જાતકોને સન્માન મળશે, આવકમાં વધશે. નોકરી તથા વ્યવસાયમાં પ્રગતિ કરશે, સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. કાર્યસ્થળ પર કાર્યની પ્રસંશા થશે.
માલવ્ય રાજયોગથી આ રાશિના જાતકોને થશે લાભ જ લાભ