IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓ
2024ની સિઝનમાં કોલકાતાએ ઓસ્ટ્રેલિયાના બોલર મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો.
2025 આઈપીએલ માટે આજે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં મેગા ઓક્શન ચાલી રહ્યું છે. જેમાં રિષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
2024ની સિઝનમાં જ સનરાઈઝ હૈદરાબાદે પેટ કમિન્સ 20.52 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો.
ગત સિઝનમાં કોલકાતાને ચેમ્પિયન બનાવનાર શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સે રૂ. 26.75 કરોડ ખરીદ્યો છે.
2023માં પંજાબની ટીમે ઈગ્લેન્ડના યુવા ખેલાડી સેમ કરનને 18.50માં ખરીદ્યો હતો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર