આ રાશિના જાતકોને ફળશે ફેબ્રુઆરી મહિનો

સોર્સ : Google

ફેબ્રુઆરી મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને આ મહિને શનિના સ્વામિત્વવાળી કુંભ રાશિમાં 'લક્ષ્મી નારાયણ રાજયોગ' રચાશે.

સોર્સ : Google

પંચાંગ અનુસાર, ૩ ફેબ્રુઆરીએ બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારબાદ 6 ફેબ્રુઆરીએ શુક્ર પણ આ જ રાશિમાં ગોચર કરશે.

સોર્સ : Google

આ સાથે જ 6 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં બુધ અને શુક્રની યુતિથી 'લક્ષ્મી નારાયણ રાજયોગ' બનશે.

સોર્સ : Google

2 માર્ચના રોજ જ્યારે બુધ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ રાજયોગ પૂર્ણ થશે. આ 30 દિવસ દરમિયાન 4 રાશિઓને વિશેષ લાભ થશે.

સોર્સ : Google

મિથુન રાશિના જાતકો માટે કમાણીની નવી તકો ઊભી થશે. ખર્ચમાં વધારો થઈ શકે છે, પરંતુ આવક પણ તેટલી જ સારી રહેશે.

સોર્સ : Google

6 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી આર્થિક સ્થિતિ વૃશ્ચિક રાશિના પક્ષમાં રહેશે. ધન પ્રાપ્તિ સરળ બનશે.

સોર્સ : Google

શુક્ર-બુધનો આ રાજયોગ મકર રાશિના લોકો માટે આર્થિક રીતે શુભ રહેશે. જૂના રોકાણથી લાભ થવાની પ્રબળ શક્યતા છે.

સોર્સ : Google

કુંભ રાશિના જાતકો હાલ શનિની સાડાસાતી અને રાહુના પ્રભાવ હેઠળ છે. તેવામાં તેમના લગ્ન સ્થાનમાં 'લક્ષ્મી નારાયણ રાજયોગ' બનવો એ એક શુભ સંકેત છે.

સોર્સ : Google