જાણીતા સિંગર હંસરાજ રઘુવંશીનું ગીત 'મેરા ભોલા હૈ ભંડારી' તો સૌ કોઈએ સાંભળ્યું હશે.

આ ભક્તિ ગીત બાદ જ તેને મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મળી હતી

જે પછી તેમણે પાછળ વળીને જોયું નથી અને પોતાના ચાહકોને હિટ ગીત આપ્યા

હંસરાજ લગ્નના બંધનમાં બંધાય ચૂક્યા છે. તેમણે ગાયિકા કોમલ સકલાની સાથે લગ્ન કર્યા છે.

ગાયક હંસરાજ અને ગાયિકા કોમલ 7 વર્ષથી એક-બીજા સાથે રિલેશનમાં હતાં

બંનેને પ્રેમનો રંગ ચડ્યો અને પછી હંસરાજ અને કોમલ જીવનની ડોરમાં બંધાય ગયાં.

હંસરાજે લગ્નની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે 'અંતે જે ઇચ્છેલું તે મળી ગયું, અમે બંને એક થયાં'