શ્વેતા- નતાશા જ નહીં આ 5 અભિનેત્રીઓના લગ્ન પણ બની ચૂક્યા છે ઢોંગ
અભિનેત્રી શ્વેતા તિવારીએ બે-બે લગ્ન કર્યા અને તેના બંને જ લગ્નનો ઢોંગ લોકોએ ખૂબ જોયો.
અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યાના છૂટાછેડાના સમાચાર ખબૂ ચર્ચામાં છે. બંનેના લગ્ન પર સોશિયલ મીડિયા પર ઘણાં મીમ્સ બની રહ્યાં છે.
ટીવી અભિનેત્રી ચારૂ અસોપાએ સુષ્મિતા સેનનો ભાઈ રાજવ સેન સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતાં. પરંતુ બંનેએ સોશિયલ મીડિયા પર કરીને પોતાના લગ્નની ખૂબ મજાક બનાવી હતી.
અભિનેત્રી દલજીત કૌરે નિલિખ પટેલ સાથે ગત વર્ષે લગ્ન કર્યા હતાં, પરંતુ હવે બંને એક-બીજા પર આરોપ લગાવતા જોવા મળી રહ્યાં છે.
બિગ બોસ 17માં અંકિતા લોખંડે અને વિક્કી જૈનનો ખૂબ ઝઘડો જોવા મળ્યો. વાત એટલી વધી ગઈ કે બંનેના પરિવારે પણ વચ્ચે આવવું પડ્યું.
દિવ્યા અગ્રવાલ અને અપૂર્વ પડગાંવકરના લગ્નને વધું સમય નથી વીત્યો. અને અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી લગ્નની તસવીર ડિલીટ કરી દીધી. જોકે પછી સ્પષ્ટતા આપતી જોવા મળી.