સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ થશે, જાણો તમામ વિગત

સોર્સ : Google

આ વર્ષે હોળીના તહેવારને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. સામાન્ય રીતે હોલિકા દહન પછીના દિવસે રંગોત્ત્સવની ઉજવણી કરવામાં આવે છે.

સોર્સ : Google

હોલિકા દહન 2 માર્ચ, 2026ના રોજ થશે, પરંતુ બીજા જ દિવસે 3 માર્ચે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે.

સોર્સ : Google

સૂતક સમયગાળા દરમિયાન રંગોથી રમવું યોગ્ય નથી. તેથી રંગોની હોળી 4 માર્ચે ઉજવવામાં આવશે. સૂતક નિયમોનું પાલન કરીને 3 માર્ચે પૂજા અને ધાર્મિક વિધિઓ ટાળવાની સલાહ

સોર્સ : Google

આ આંશિક સૂર્યગ્રહણ ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, દિલ્હી, ગોવા, ગુજરાતમાં દેખાશે

સોર્સ : Google

સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ, 6 મિનિટ 22 સેકન્ડ છવાશે અંધકાર!, જો કે આ વર્ષે બે સૂર્યગ્રહણ થવાના છે. પણ બીજું ભારતમાં નહિ દેખાય.

સોર્સ : Google

આ સૂર્યગ્રહણ હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમમાં પણ દેખાશે

સોર્સ : Google

બીજું સૂર્યગ્રહણ 12 ઓગસ્ટ, 2026ના રોજ થશે. 12 ઓગસ્ટે થનારું સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાતા તેને પાળવામાં પણ નહિ આવે

સોર્સ : Google