લીવર શરીરનું ખાસ અંગ છે, જે લોહીને સાફ કરે છે

સોર્સ : Google

કેટલીક ખરાબ આદતોથી ફેટી લીવર, લીવરમાં સોજો અને ગંભીર બિમારીન ખતરો વધી શકે

સોર્સ : Google

જંકફૂડ વધુ ખાવાથી ફેટ વધે છે અને તેનાથી ફેટી લીવરની સમસ્યા બની શકે છે

સોર્સ : Google

પાણીની માત્રા ઓછી હોવાથી ટોક્સિન બરોબર બહાર નથી નીકળતું

સોર્સ : Google

રોજે અથવા વધુ માત્રામાં દારૂનું સેવન કરવું તે લીવર માટે ખરાબ

સોર્સ : Google