મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન કુલ પણ કહેવાય છે.
આ વાત બહુ ઓછા લોકો જાણતા હશે પરંતુ ધોનીનો ગુસ્સો ઘણો ખતરનાક છે.
ધોની સાથે જોડાયેલો આવો જ એક કિસ્સો ચેન્નાઇ સુપર કિંગ્સ અને ભારતીય ટીમના સાથી પૂર્વ ક્રિકેટર સુબ્રમણ્યમ બદ્રીનાથે જણાવ્યો છે.
ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હોય, પરંતુ તે હજુ પણ IPLમાં રમતા જોવા મળે છે.
એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે, એકવાર ધોનીનો ગુસ્સો મેદાન પર નહી પરંતુ ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો.
એક વખત CSK IPLમાં 110 રનના લક્ષ્ય પૂરો કરી શકી નહીં અને મેચ હારી ગઈ
હું ડ્રેસિંગ રૂમની બહાર ઉભો હતો. ધોની અંદર આવી રહ્યો હતો અને સામે એક નાની પાણીની બોટલ હતી.
ધોનીએ બોટલને લાત મારી અને પાર્કની બહાર ફેંકી દીધી. અમે ધોની સામે આંખ પણ મિલાવી શક્યા નહીં.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર